Hot Posts

6/recent/ticker-posts

GUJARAT NI BHUGOL....

Gujrati ni bhugol

50. કચ્છના અખાતના કાંઠે કયું બંદર સમગ્ર ભારતનું ‘મુકત વ્યાપાર વિસ્તાર’ ધરાવતું બંદર છે ?-કંડલા
51. ગુજરાતનું બીજા નંબર નું સૌથી ઊચું શિખર કયું છે ?- સા પુતારા
52. સુરખાબનગર કયા જિલ્લામાં આવેલું છે ?-કચ્છ
53. નાગમતી અને રંગમતી નદીના સંગમસ્થળ પર કયું શહેર આવેલું છે ?-જામનગર
54. ફાગવેલ શાના માટે જાણીતું છે ?-ભાથીજીનું મંદિર
55. જાફરાબાદ બંદર કયા જિલ્લામાં આવેલું છે ?-અમરેલી
56. બારડોલી કયા ઉદ્યોગનું કેન્દ્ર છે ?-ખાંડ
57. ગુજરાતમાં ચીપ બોર્ડ બનાવવાનું કારખાનું કયાં આવેલું છે ?-બિલિમોરા (નવસારી જિલ્લો)
58. યાત્રાધામ દ્વારકા કયા જિલ્લામાં છે ?-દેવભૂમિ દ્વરકા
59. તારંગા કયા જિલ્લામાં આવેલુ છે?-મહેસાણા
60. ગુજરાતનો કયો મેળો ગર્દભમેળા તરીકે ઓળખાય છે ?-વૌઠાનો
61. વૌઠાનો મેળો કયા તાલુકામાં ભરાય છે ?-ધોળકા
62. બાજરીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ?-બનાસકાંઠા
63. વિશ્વામિત્રી નદી કયાથી નીકળે છે ?-પાવાગઢના ડુંગરમાંથી
64. મુક્તેશ્વર બંધ કઈ નદી પર છે ?-- સરસ્વતી
65. જૈન તીર્થસ્થળ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ?-કચ્છ
66. ગુજરાતમાં જામફળ અને દાડમ માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ?-ભાવનગર
67. ભારતમાં ફ્લોરસ્પારના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે ?-પ્રથમ
68. કચ્છના નાના રણમાં અને નળ સરોવર વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?-ઝાલાવાડ
69. સિક્કા અને રાણાવાવ કયા ઉદ્યોગ માટે જાણીતાં છે ?-સિમેન્ટ
70. શેઢી નદી કયાથી નીકળે છે ?-  ધામોદના ડુંગરમાંથી
71. શામળાજી મંદિરમાં કયા દેવની મૂર્તિ છે ?-વિષ્ણુ
72. આરસુરનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?-બનાસકાંઠા
73. રાજપીપળા પાસેનો કયો ધોધ જાણીતો છે ?-શૂરપાણેશ્વર
74. ગોપનાથ મહાદેવ નું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?-ભાવનગર
75. ચરોતર કઈ બે નદીઓ વચ્ચે આવેલો પ્રદેશ છે ?-મહી અને શેઢી
76. કયા વૃક્ષના પાનમાંથી પડિયાં પતરાળા તૈયાર કરવામાં આવે છે ?-ખાખરા
77. સૌરાષ્ટ્રની દક્ષિણે કયો દ્વિપ આવેલો છે ?-દીવ
78. જૂનાગઢ આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?-સોરઠ
79. ગુજરાતમાં સૌથી મોટો મહેલ કયો છે ?-લક્ષ્મી વિલા-સ પેલેસ , વડોદરા
80. દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક કયું છે ?-ખંભાળીયા
81. ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ છે ?-બનાસ,સરસ્વતી,રૂપેણ
82. રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર કયા આવેલ છે ?-જૂનાગઢ
83. પૂર્ણ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે ? -ડાંગ
84. કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે ? -મુંદ્રા
85. જખૌ બંદર કયા જિલ્લામાં આવેલું છે ?-કચ્છ
86. રંગ-રસાયણોનું કેન્દ્ર એવું અતુલ કઈ ટેકરીઓમાં આવેલ છે ?- પારનેરાની ટેકરીઓમાં
87. સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે ?- હિરણ
88. હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર કયા આવેલ છે ?-  વડનગર
89. અંબિકા અને પૂર્ણા નદી કયા સમુદ્રને મળે છે ?-  અરબી સમુદ્રને
90. ગુજરાતમાં કયા સ્થળે કાળિયાર હરણ જોવા મળે છે ?- વેળાવદર (ભાવનગર)
91. વણાકબોરી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?- મહી નદી પર
92. ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?- જામનગર
93. ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠ કયા આવેલી છે ?- સાપુતારા
94. ગુજરાતનો કયો જિલ્લો પહેલા નવાનગર તરીકે ઓળખાતો હતો ?- જામનગર
95. ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલ છે ?- નર્મદા (ભરૂચ)
96. બરડો ડુંગરના સૌથી ઊંચા ડુંગરનું નામ શું છે ?-  આભપરા
97. ડુમ્મસ કયા જિલ્લામાં આવેલું છે ?- સુરત
98. કઈ ટેકરીઓ વચ્ચે અંબાજીનું યાત્રાધામ આવેલું છે ?- આરાસુરની
99. ગાંધીધામ કંડલા-પઠાણકોટ હાઇવે જે 8-A હતો તેનો નવો નંબર શું છે ?- 141
100. મીઠાના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયા નંબરે છે ?-  પ્રથમ

Post a Comment

0 Comments