આથી જામરાવલ શહેરની જનતાને સુચના આપવામા આવે છે કે નગરપાલિકા વિસ્તારમા જુના બાંધકામ તોડવાનુ તેમજ નવા બાંધકામ કરવામા જે કાટમાળ નિકળે છે તે જાહેર જગ્યાએ ન રાખવો તે જગ્યા પરથી દુર કરવો જરૂરી હોય આથી આ કાટમાળ આપના સ્વ-ખર્ચે દુર કરવો અથવા નગરપાલિકાના સેનિટેશન વિભાગનો સમ્પર્ક કરવા જણાવવામા આવે છે. જો નગરપાલિકા દ્વારા દુર કરવામા આવશે તો નિયત ચાર્જ વસુલવામા આવશે જેની ખાસ નોંધ લેશો.
0 Comments
vijayjadav116@gmail.com