Hot Posts

6/recent/ticker-posts

GENERAL KNOWLADGE.

����આંબાડુંગરમાં ક્યા ખનીજનો સૌથી વિશાલ જથ્થો આવેલો છે ?
��- ફ્લોસ્પાર

����દક્ષિણ ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે ?
��- સાપુતારા

����ઢાઢર નદીથી કીમ નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામથી ઓળખાય છે ?
��- કાનમ પ્રદેશ (કપાસ માટે)

����ગુજરાત રાજ્યની સરહદ કેટલાં રાજ્યો સાથે સંકળાયેલ છે?
��- ૩ ( મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન)

����જેસોરની ટેકરીઓ ક્યા જિલ્લામાં આવેલી છે ?
��- બનાસકાંઠા

����ગાંધીનગર ગુજરાતનો કેટલામો જિલ્લો બન્યો હતો ?
��- ૧૮મો

����ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?
��- ઈ.સ.૧૯૧૭માં

����ગુજરાતની અસ્મિતા શબ્દનો ઉપયોગ કરનાર કોણ હતા ?
��- રણજીતરામ મહેતા

����સ્વતંત્રતા પછી ગુજરાતનો કયો પ્રદેશ કેન્દ્રશાસિત હતો ?
��- કચ્છ

����ગાંધીજીએ કઈ તારીખે દરિયા કિનારેથી ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો ?
��- ૬ એપ્રિલ ૧૯૩૦

����ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે કેટલા જીલ્લાઓ હતા ?
��- ૧૭

����સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ?
��- ભાદર

����વાગડનો વિસ્તાર ગુજરાતના ક્યા જિલ્લામાં આવે છે ?
��- કચ્છ

����ગુજરાતનો પૌરાણિક ઈતિહાસ ક્યારથી શરૂ છે ?
��- શર્યાતીના સમયથી

����ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા ?
��- મહર્ષિ અરવિંદ

Post a Comment

0 Comments